સૂચના બોર્ડ


18-10-2019

વિદ્યુત બોડ વિદ્યાલય, ગુ. મા. બની ૨૦૧૯-૨૦ ની શ્રેષ્ઠ શાળા

સને ૨૦૧૯-૨૦ માં વિદ્યુત બોડ વિદ્યાલય, ગુજરાતિ માધ્યમ શ્રેષ્ઠ શાળા તરીકે વડોદરા શહેર માં પ્રથમ અને જીલ્લામાં બીજા ક્રમે આવેલ છે.